Message from the President
પ્રમુખશ્રી નો સંદેશ
Our community has always stood on the foundations of unity, service, and shared values. As we move into the digital era, this website will help us stay connected, preserve our heritage, and support one another across generations.
અમારો સમાજ એકતા, સેવા અને સાંસ્કૃતિક મૂલ્યો પર ઊભો રહ્યો છે. ડિજિટલ યુગમાં આ વેબસાઇટ દ્વારા આપણે જોડાયેલા રહીશું, આપણો ઇતિહાસ સંભાળીશું અને પરિવારોને એકબીજાનો આધાર બનીશું.
Shri Mangaldas K. Panchal